GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....

પોસ્ટ

પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
>>> લાયકાત : MSW/BE

વેટરનરી ઓફિસર
>>> લાયકાત : BVSc & AH/MVSc

કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
>>> લાયકાત : ગ્રેજ્યુએટ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

જોબ લોકેશન : અમદાવાદ
  • તારીખ : 20/12/2024 અને 21/12/2024
  • સમય : સવારે 10:00 થી 02:00 Pm
  • સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કથવાડા રોડ, નરોડા અમદાવાદ