NIACL (ધ ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ) દ્વારા ભરતી...

પોસ્ટ : આસિસ્ટન્ટ

કુલ જગ્યા : 500

ગુજરાતમાં જગ્યા : 50

લાયકાત : ગ્રેજ્યુએટ

વયમર્યાદા : 21 થી 30 વર્ષ

:: ચલણ ::
  • SC/ST/PWD/EXS માટે : 100/- + GST
  • જનરલ/OBC/EWS માટે : 850/-  + GST
>> જાહેરાત <<
👇👇

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇

>> પરીક્ષા સેન્ટર <<
👇👇


>>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

ફોર્મ માટે જરૂરી તારીખ
  • ફોર્મ શરૂ થવાની તા. : 17/12/2024
  • ફોર્મ છેલ્લી તા.  : 01/01/2025
  • પ્રિલિમ પરીક્ષા : 27/01/2025
  • મુખ્ય પરીક્ષા : 02/03/2025
જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://ibpsonline.ibps.in/niacl5anov24/

(આ ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો)