
RRB - રેલ્વે ભરતી બોર્ડ દ્વારા ભરતી.....
RRB દ્વારા ભરતી ફોર્મ તારીખમાં વધારો....
ફોર્મ છેલ્લી તારીખ : 01/03/2025
જાહેરાત ક્રમાંક : (CEN) No. 08/2024
પોસ્ટ
- આસિસ્ટન્ટ (S and T)
- આસિસ્ટન્ટ (વર્કશોપ)
- આસિસ્ટન્ટ (બ્રિજ)
- આસિસ્ટન્ટ કેરેજ & વેગન
- આસિસ્ટન્ટ લોકો શેડ (ડીઝલ)
- આસિસ્ટન્ટ લોકો શેડ (ઇલેક્ટ્રિકલ)
- આસિસ્ટન્ટ ઓપરેશન (ઇલેક્ટ્રિકલ)
- આસિસ્ટન્ટ P.WAY
- આસિસ્ટન્ટ TL & AC વર્કશોપ
- આસિસ્ટન્ટ TL & AC
- આસિસ્ટન્ટ ટ્રેક મશીન
- આસિસ્ટન્ટ TRD
- પોઇન્ટ્સ મેન B
- ટ્રેકમેઇન્ટર IV
:: ફોર્મ માટે જરૂરી તારીખ ::



:: ચલણ ::
જનરલ/ઓબીસી/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
એસસી/એસટી/PWD/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- ફોર્મ શરૂ તા. : 23/01/2025
- ફોર્મ છેલ્લી નવી વધારેલ તા. : 01/03/2025
- ફી ભરવા માટે છેલ્લી તા. : 03/03/2025
- ફોર્મમા સુધારા - વધારા માટે તા. : 04/03/2025 થી 13/03/2025 સુધી
કુલ જગ્યા : 32438
ઉંમર : 18 થી 36 વર્ષ
(ઉપલી વયમર્યાદામા છૂટછાટ લાગુ)
>> પોસ્ટ અને લાયકાત <<
👇👇



>> ડિવિઝન નામ અને જગ્યા <<
- મુંબઈ - 4672
- જયપુર - 1433
- હુબલી - 503
- જબલપુર - 1614
- ભુવનેશ્વર - 964
- બિલાસપુર - 1337
- નવી દિલ્હી - 4785
- ચેન્નઈ - 2694
- ગોરખપુર - 1370
- ગુવાહાટી - 2048
- કોલકાતા - 1817
- મુંબઈ - 3244
- હાજીપુર - 1251
- પ્રયાગરાજ - 2020
- કોલકાતા - 1044
- સિકંદરાબાદ - 1642
>>> કેટેગરી સર્ટિફિકેટ નમૂનો જોવા માટે : અહી ક્લિક કરો.
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી (ફોટો સફેટ બેગગ્રાઉન્ડ વાળો અને ચશ્મા,ટોપી પહેરલ વગરનો હોવો જોઈએ)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- આવકનો દાખલો
- બેન્કની પાસબુક
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
જનરલ/ઓબીસી/EWS માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)
એસસી/એસટી/PWD/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)
ભરતી પ્રક્રિયા
>>> કોમ્પ્યુટર આધારિત કસોટી (CBT)
>>> શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
>>> દસ્તાવેજ ચકાસણી (DV)
>>> મેડિકલ પરીક્ષા (ME)
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home?flag=true
લૉગિન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home