SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી....

પોસ્ટ : ક્લાર્ક

કુલ જગ્યા : 50

લાયકાત : ગ્રેજ્યુએટ
(કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)

ઉંમર : 20 થી 28 વર્ષ
ઉમેદવારની ઉંમર : તા. 02/04/1996 થી 01/04/2004 ની વચ્ચેની હોવી જોઈએ..

પગાર : Rs. 26.730/-

:: ચલણ ::
જનરલ/OBC/EWS માટે : 750/-
SC/ST/PWD/ESM માટે : ચલણ નથી


જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર
>>> ફોર્મ શરૂ તા. : 07/12/2024
>>> ફોર્મ છેલ્લી તા. : 27/12/2024
>>> પ્રિલિમ પરીક્ષા તા. : જાન્યુઆરી - 2025
>>> મુખ્ય પરીક્ષા તા. : ફેબ્રુઆરી 2025

👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/sbijanov24/