
SEB (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા NMMS પરીક્ષા હોલ ટિકિટ શરૂ...
પરીક્ષા : NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના)...
પરીક્ષા તારીખ : 22/02/2025 (શનિવાર)
હોલ ટિકિટ ડાઉનલોડ તા. : 14/02/2025 (14:00 કલાકે)
હોલ ટિકિટ માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://sebexam.org/Form/printhallticket

****************************************************************************
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના (NMMS)-૨૦૨૫ પરીક્ષા માટે ફોર્મ ભરાયેલ હોય પરંતુ ફી ભરી શકાયેલ ન હોય/ફી ભરાયેલ ન હોય તેવા વિદ્યાર્થી માટે આજે (૦૩/૦૨/૨૦૨૫) થી (૦૪/૦૨/૨૦૨૫) સાજે ૦૫:૦૦ કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે..
ફી ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://sebexam.org/Application/FormInfo
SEB (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા NMMS પરીક્ષા તારીખમાં ફેરફાર...
પરીક્ષા તારીખ : 22/02/2025 (શનિવાર)

*******************************************************************************
SEB (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા NMMS પરીક્ષા ફોર્મ તારીખમાં વધારો...
>>> ફોર્મ છેલ્લી તા. : 16/01/2025
>>> ફોર્મ ફી છેલ્લી તા. : 17/01/2025

પરીક્ષા : NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના)...
ધો.8 માં ભણતા વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ પરીક્ષા...

વિધ્યાર્થીની લાયકાત :-
જે વિધ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાલાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગર પાલિકા/નગરપાલિકા શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા અભ્યાસ કરતાં હોય તેવા વિધ્યાર્થી NMMS ની પરીક્ષા આપી શકશે..



ધો.8 માં ભણતા વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ પરીક્ષા...
:: ફોર્મ માટે અગત્યની તારીખ ::
- જાહેરનામું બહાર પડ્યાની તા. : 30/12/2024
- ફોર્મ ભરવા માટે તા. : 01/01/2025
- ફોર્મ ભરવા માટે છેલ્લી તા. : 11/01/2025
- ફી ભરવા માટે છેલ્લી તા. : 13/01/2025
- પરીક્ષા તા. : 16/02/2025 (અંદાજિત)
- >>> જનરલ/EWS/OBC વિધ્યાર્થી ઓ માટે : Rs.70/-
- >>> SC/ST/PWD વિધ્યાર્થી ઓ માટે : Rs.50/-

વિધ્યાર્થીની લાયકાત :-
જે વિધ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાલાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગર પાલિકા/નગરપાલિકા શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા અભ્યાસ કરતાં હોય તેવા વિધ્યાર્થી NMMS ની પરીક્ષા આપી શકશે..
ક્યાં વિધ્યાર્થી ફોર્મ નહીં ભરી શકે
ખાનગી શાળાઓ (પ્રાઈવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રિય વિધ્યાલય, જવાહર નવોદય વિધ્યાલય તથા જે શાળાઓમાં રહેવા અને જમવા અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિધ્યાર્થીઑ NMMS પરીક્ષા ફોર્મ ભરી શકશે નહીં.
:::::: ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી ::::::
⇓⇓⇓



>>> પરીક્ષા નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
જરૂરી ડોકયુમેન્ટ
- ફોટો/સહી
- વિદ્યાર્થીના આધાર ડાયસ નંબર (વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.)
- આધાર કાર્ડ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://sebexam.org/Application/FormInfo