ઓફિસ માટે જનરલ વર્ક & મશીન વર્ક માટે ભરતી...

વર્ક : ફુલ ટાઈમ  ઓફિસ વર્ક & મશીન વર્ક કરી શકે તેવા ભાઈઓની જરૂર છે
 
લાયકાત : 12 પાસ  + કોમ્પ્યુટરના બેઝિક જાણકાર

પગાર ધોરણ : 8 થી 10 હજાર

ઇન્ટરવ્યૂ માટે નીચે આપેલ સરનામા પર તમારા રીઝયુમ સાથે રૂબરૂ સંપર્ક કરો.

સરનામું : નીલકંઠ બેનર, વાઇટ હાઉસ, PC કોમ્પ્યુટર ની બાજુમાં, મોટા બસ સ્ટેન્ડ સામે અમરેલી.

નોંધ : ફક્ત અમરેલી જિલ્લાના ઉમેદવાર કોંટેક્ટ કરે.

કોન્ટેક્ટ નંબર :
સુરેશભાઇ :-  9426227762