ગાંધીનગર જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

>> પોસ્ટ અને પગાર <<
  • જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર :- 15,000/-
  • MDM સુપરવાઇઝર :- 25,000/-
ભરતી : કરાર આધારિત

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 11/01/2025