
ઈન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ડ્રાઈવર ની ભરતી...
પોસ્ટ : ડ્રાઈવર (સ્ટાફ કાર ડ્રાઈવર)
કુલ જગ્યા : 25
લાયકાત : 10 પાસ
- Light and heavy Motors vehicles માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ.
- મોટર મિકેનિઝમનું જ્ઞાન (ઉમેદવાર વાહનની નાની ખામીઓ દૂર કરવા સક્ષમ હોવા જોઈએ).
- Light and heavy Motors vehicles ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
અરજી છેલ્લી તા. : 08/02/2025
પગાર : Rs. 19,900/-

નોટિફિકેશન : અહી ક્લિક કરો.
અરજી ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો