પોલીસ મહાનિરીક્ષક કચેરી રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : કાયદા અધિકારી

ભરતી : કરાર આધારિત

પગાર : 60,000/-

અરજી છેલ્લી તા. : 15/01/2025

અરજી સ્થળ : પોલીસ મહાનિરીક્ષક કચેરી, રાજકોટ વિભાગ, રાજકોટ જામટાવર ચોક જામનગર મોરબી હાઉસ પાસે રાજકોટ - 360001