ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદર દ્વારા ભરતી...

પોસ્ટ

પોસ્ટ
  • સેક્રેટરી
  • એકાઉન્ટન્ટ
  • કોમ્પ્યુટર ક્લાર્ક
ઉંમર : 18 થી 28 વર્ષ

અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 23/01/2025

અરજી મોકલવાનું સરનામું : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસાવદર, મુ, માંડાવડા તા. વિસાવદર જી. જુનાગઢ.