પોસ્ટ
- પેરા મેડિકલ વર્કર
- આર્ટ & ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
- PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેઇનર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
તારીખ : 28/01/2025
રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 કલાક સુધીમાં
સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, જિલ્લા બહુમાળી ભવન, બ્લોક નં. 2, ત્રીજો માળ મહેસાણા
