જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા ભરતી મેળો...

પોસ્ટ
  • ટ્રેઇની ઓપરેટર
  • ટેકનિકલ ઓફિસર
  • કાઉન્સેલર
  • સર્વિસ ડિપાર્ટમેન્ટ
  • મશીન ઓપરેટર
  • મિકેનિકલ
  • ફિટર
  • ઓપરેટર
  • ટેકનિકલ
  • એક્ઝિક્યુટિવ
::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ :::

તારીખ : 17/01/2025
સમય : સવારે 11:00 કલાકે
સ્થળઃ ટી.સી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુર તા.રાધનપુર, જી. પાટણ