
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી...
: પોસ્ટ :
- જનરલ સર્જન
- રેડિયોલોજિસ્ટ
- ENT સર્જન
- ડર્મેટોલોજિસ્ટ
- ઓપ્થેલમોલોજીસ્ટ
- ઓર્થોપેડિક સર્જન
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
:: તારીખ,સમય અને સ્થળ ::
- તારીખ : 04/02/2025
- રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 થી 10:30 સુધી
- ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 થી શરૂ
સ્થળ : આરોગ્ય અધિકારીશ્રી ઓફિસ,પ્રથમ માળ,આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,જૂના S.T. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર અમદાવાદ

>>> અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.