BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા ભરતી...

પોસ્ટ
  • MSW કૂક
  • MSW મેસન
  • MSW બ્લેકસ્મિથ
  • MSW મેસ વૈટર
ઉંમર : 18 થી 25 વર્ષ

કુલ જગ્યા : 411

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

ચલણ
જનરલ/EWS/OBC માટે : 50/-
SC/ST/PWD માટે : ચલણ નથી


જરૂરી તારીખ

અરજી છેલ્લી તા. : 11/03/2025
(આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર રાજ્યનો લડાખ વિભાગ, હિમાચલ પ્રદેશ રાજ્યનો લાહૌલ અને સ્પીતિ જિલ્લો અને ચંબા જિલ્લાનો પાંગી સબ-ડિવિઝન, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ
>> બાકીના બધા રાજ્યો માટે અરજી કરવાની છેલ્લી તારીખ: 24/02/2025

ભરતી અંગેની ફુલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

લાયકાત માટે નોટિફિકેશન પેજ નં 30 થી જુઓ...

અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.

ફી ભરવા માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.