GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-૨
  • ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-૨
  • લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-૨
  • મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-૨
  • બાગાયત અધિકારી, વર્ગ-૨
  • સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (અંગ્રેજી), વર્ગ-૨ (GWRDC)
::: અગત્યની તારીખ :::
  • ફોર્મ શરૂ થવાની તા. : 07/01/2025 (બપોરે 13:00 કલાકે)
  • ફોર્મ છેલ્લી તા. : 22/01/2025 (રાત્રિના 11:59 કલાકે)
નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.

:: ચલણ ::
SC/ST/OBC/ દિવ્યાંગ ઉમેદવાર માટે : 100/-
અન્ય ઉમેદવાર માટે : ચલણ નથી.

:: ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન :

>>> સંશોધન અધિકારી : અહી ક્લિક કરો.
>>> ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ : અહી ક્લિક કરો.
>>> લેકચરર ફિઝીયોથેરેપી : અહી ક્લિક કરો.
>>> મહિલા અધિકારી : અહી ક્લિક કરો.
>>> બાગાયત અધિકારી : અહી ક્લિક કરો.
>>> સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <
  • ફોટો/સહી
  • નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે. 
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 GPSC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો.
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=