JMC - જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી....

:: પોસ્ટ ::
  • તબીબી અધિકારી વર્ગ - 2
  • ગાયનેકોલીજિસ્ટ
  • પીડિયાટ્રિશિયન
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

>> ફોર્મ જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ થવાની તા. : 10/01/2025
  • ફોર્મ છેલ્લી તા. : 30/01/2025
>> જાહેરાત <<
⇓⇓

>> લાયકાત <<
:: ચલણ ::
જનરલ/EWS/OBC માટે : Rs. 1000/-
SC/ST/PWD/મહિલા/એક્સ સર્વિસમેન માટે : Rs. 500/-

>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

કેટેગરી મુજબ જગ્યા જોવા માટે પેજ નં. 2 થી જુઓ.

>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરી કરતાં હોય તો જોઇન થયાની તારીખ
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=