JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • ફાયર ટેકનીશીયન
  • ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર
  • ડીવીઝનલ ફાયર ઓફિસર
  • સ્ટેશન ફાયર ઓફિસર
  • એડમિનિસ્ટ્રેટીવ મેનેજર
  • લીગલ આસિસ્ટન્ટ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

⇒ ફોર્મ શરૂ તા. : 27/01/2025 (બપોરે 12:00 કલાકે થી..)
⇒ ફોર્મ છેલ્લી તા. : 17/02/2025 (23:59 ક્લાક સુધી..)

ઉંમર : 18 થી 35 વર્ષ


>> લાયકાત અને અનુભવ <<
👇👇

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇



:: ચલણ :
જનરલ/OBC/EWS માટે : Rs.1000/-
SC/ST/મહિલા/PWD/એક્સ સર્વિસમેન માટે : Rs.500/-

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

:: પરીક્ષા પધ્ધતિ ::
  • ફિઝિકલ ટેસ્ટ
  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યુ
જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • આધાર કાર્ડ
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ઓજસ માં રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તે નંબર

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=