SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી....

પોસ્ટ : ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર

જાહેરાત ક્રમાંક : CRPD/SCO/2024-25/26

કુલ જગ્યા : 150

વયમર્યાદા : 23 થી 32 વર્ષ

:: ચલણ ::
SC/ST/વિકલાંગ માટે : ચલણ નથી
EWS/ઓપન/OBC : Rs 750/- + બેન્ક ચાર્જ

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇

>> લાયકાત <<
👇👇

:: અગત્યની તારીખો ::
  • ફોર્મ શરૂ તા. : 03/01/2025
  • ફોર્મ છેલ્લી તા. : 23/01/2025
>> પસંદગી પ્રક્રિયા <<

1. શોર્ટ લિસ્ટિંગ
ઉમેદવારોને તેમની લાયકાત, અનુભવ અને સંબંધિત કૌશલ્યોના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
2. ઇન્ટરવ્યુ
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને 100 માર્કસ સાથે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
અંતિમ પસંદગી ફક્ત ઇન્ટરવ્યુના પ્રદર્શન પર આધારિત હશે.

>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://recruitment.bank.sbi/crpd-sco-2024-25-26/apply