SSC દ્વારા કોન્સટેબલ GD પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર... 

પોસ્ટ
 : GD કોન્સટેબલ

Constable (GD) in Central Armed Police Forces (CAPFs), SSF, Rifleman (GD) in Assam Rifles and Sepoy in Narcotics Control Bureau Examination, 2025. 

>>> આન્સર કી જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> આન્સર કી જોવા માટે માર્ગદર્શિકા <<
👇👇


*********************************************************************************
SSC (સ્ટાફ સિલેક્ન કમિશન) દ્વારા કોન્સટેબલ GD પરીક્ષા કોલ લેટર શરૂ....

પોસ્ટ : GD કોન્સટેબલ

Constable (GD) in Central Armed Police Forces (CAPFs), SSF, Rifleman (GD) in Assam Rifles and Sepoy in Narcotics Control Bureau Examination, 2025. 

>>> GD કોન્સટેબલ પરીક્ષા કોલ લેટર https://ssc.gov.in/ પર લોગીન ઇન કરીને ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે...

પરીક્ષા કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો
👇👇👇
https://ssc.gov.in/

**********************************************************************
SSC (સ્ટાફ સિલેક્ન કમિશન) દ્વારા કોન્સટેબલ GD પરીક્ષા સિટી અને પ્રવેશ કાર્ડ માહિતી જાહેર...

પોસ્ટ
 : GD કોન્સટેબલ

Constable (GD) in Central Armed Police Forces (CAPFs), SSF, Rifleman (GD) in Assam Rifles and Sepoy in Narcotics Control Bureau Examination, 2025. 

>>> GD કોન્સટેબલ પરીક્ષા તારીખ https://ssc.gov.in/ પર લોગીન ઇન કરીને ઉમેદવાર તેમની પરીક્ષાની તારીખ જોઈ શકે છે.

>>> પરીક્ષા માટે "શહેરની વિગતો" પરીક્ષાના ચોક્કસ શિફ્ટ શરૂ થવાના 10 દિવસ પહેલા જોઈ શકાશે..

>>> ઉદાહરણ તરીકે, જે ઉમેદવારની પરીક્ષા 10.02.2025 ના રોજ નક્કી કરવામાં આવી છે, તે શહેર 01.02.2025 ના રોજ ઉપલબ્ધ થશે અને પ્રવેશ કાર્ડ કમ કમિશન કોપી 06.02.2025 ના રોજ લાઈવ થશે.

>>> જોકે, બધા ઉમેદવારો 26.01.2025 થી તેમની પરીક્ષાની તારીખો શોધી શકે છે.

પરીક્ષા સિટી અને પ્રવેશ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો
👇👇👇
https://ssc.gov.in/login

******************************************************

SSC (સ્ટાફ સિલેક્ન કમિશન) દ્વારા કોન્સટેબલ GD પરીક્ષા નવી તારીખ જાહેર....

પોસ્ટ
: GD કોન્સટેબલ

Constable (GD) in Central Armed Police Forces (CAPFs), SSF, Rifleman (GD) in Assam Rifles and Sepoy in Narcotics Control Bureau Examination, 2025.  

પરીક્ષા તારીખ :-  4th, 5th, 6th, 7th, 10th, 11th, 12th, 13th, 17th, 18th, 19th, 20th, 21st and 25th ફેબ્રુઆરી 2025

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.