UCO બેન્ક દ્વારા ભરતી...

પોસ્ટ : લોકલ બેન્ક ઓફિસર (LBO)

કુલ જગ્યા : 250

ગુજરાતમાં કુલ જગ્યા : 57

:: ફોર્મ માટે જરૂરી તારીખ ::

ફોર્મ શરૂ થયાની તા. : 24/10/2024
ફોર્મ છેલ્લી તા. : 13/11/2024

લાયકાત : ગ્રેજ્યુએટ

ઉંમર : 20 થી 30 વર્ષ (ઉંમરમાં છૂટછાટ લાગુ)


>> પરીક્ષા કેન્દ્ર <<
👇

:: ચલણ ::

જનરલ/EWS/OBC માટે : 850/- + GST
SC/ST/PWD માટે : 175/- + GST

>>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/ucolbodec24/

(આ ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો)