
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ શરૂ...
::: કોર્સ :::
- BA/B.Com સેમ - 1 થી 6
- MA/M.Com સેમ - 1 થી 4
ફોર્મ ભરવાની તા. : 16/02/2025 થી 28/02/2025 સુધી
::: પરીક્ષા ફી પ્રોસેસ :::
- BA/B.Com :- 485/- Ma/M.Com :- 850/-
જરૂરી ડૉક્યુમેન્ટ
- અગાઉ ફોર્મના ID પાસવર્ડ
1. જે વિધ્યાર્થીઓએ વર્ષ 2010-15 માં UG અને PG સેમેસ્ટરમાં રજીસ્ટ્રેશન કરલું હોય, તેઓએ પરીક્ષા વિભાગ બારી નં 4 પર રૂબરૂ તમામ માર્કશીટ તથા અરજી લઈ ને આવવાનું રહેશે...
2. જે વિધ્યાર્થીઓએ UG વર્ષ 2016-2018 માં રજીસ્ટ્રેશન કરેલું હોય, UG અને PG કક્ષામાં થયેલ હોય તેઓએ વેબ સાઇટ પરથી ફોર્મ ભરવાનું રહેશે...

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો.
👇👇👇
https://external.saurashtrauniversity.co.in/index.aspx