સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમ 1 એક્સટર્નલ પરીક્ષા ફોર્મ લેઈટ ફી સાથે ફરી શરૂ...

::: કોર્સ :::

  • MA/M.Com સેમ - 1
ફોર્મ ભરવાની તા. : 27/02/2025 થી 03/03/2025 સુધી

લેઇટ ફી પ્રોસેસ : 850 + 500 = 1350


👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • LC
  • ABC ID
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.