ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી......

પોસ્ટ : એપ્રેન્ટિસ

>>> ગ્રેજ્યુએટ એન્જિનિયર (સિવિલ)
>>> ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ)
>>> અન્ય ગ્રેજ્યુએટ
>>> કોપા ITI (બે વર્ષના ટ્રેડ વાળા)

નોંધ : રસ ધરાવતા ઉમેદવારોએ સ્કિલ ઈન્ડિયા/MSDE અથવા MHRD પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 20/02/2025
સમય : સવારે 11:00 કલાક થી સાંજે 05:00 કલાક સુધી
સ્થળ : કાર્ય પાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, દાહોદ, LIC ઓફિસની સામે, જળભવન કચેરી, પહેલો માળ દાહોદ