વડોદરા પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ ભરતી....

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>>> તારીખ : 19/02/2025
>>> સમય : સવારે 11:00 થી 05:00 કલાક સુધી
>>> સ્થળ : કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડીંગ, પ્રથમ માળ કોઠી કચેરી રાવપુરા વડોદરા.

:: પોસ્ટ ::
  • ગ્રેજ્યુએટ એંજિનિયર (સિવિલ)
  • ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ)
  • અન્ય ગ્રેજ્યુએટ
  • કોપા ITI