સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ભરતી...

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

પોસ્ટ
  • પ્રોબેશનર ઓફિસર
  • ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર
  • કેસ વર્કર
  • હેલ્પર કમ નાઈટ વોચમેન
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
વયમર્યાદા : 21 થી 40 વર્ષ

>>> તારીખ : 06/03/2025
>>> સમય : સવારે 09:00 થી 11:00 કલાક સુધી
>>> સમય : B-32 ભોંયતળિયે, તત્વ આર્કેડ, જિલ્લા સેવા સદનની સામે, શામળાજી હાઇવે, મોડાસા જી. અરવલ્લી