મીશન વાત્સલ્ય યોજના હેઠળ ભરતી...

પોસ્ટ : આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

લાયકાત : 12 પાસ

ઉંમર : 21 થી 40 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • તારીખ : 07/03/2025
  • સમય : સવારે 09:00 કલાકે
  • સ્થળ : જિલ્લા બાલ સુરક્ષા એકમ, A વિંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન પાટણ