
પોસ્ટ
- નાયબ કલેક્ટર
- નાયબ મામલતદાર
લાયકાત : ગ્રેજ્યુએટ
વયમર્યાદા : 62 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>>> તારીખ : 28/02/2025
>>> સમય : સવારે 09:30 કલાકે
>>> સ્થળ : કમિટી રૂમ, ગુજરાત યાત્રા ધામ વિકાસ બોર્ડ, બ્લોક નં. 2, પ્રથમ માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
