પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીગ બનાવવાની યોજના ફોર્મ શરૂ...

ખેતીવાડી ની યોજનાઓ

યોજનાનું નામ : તારની વાડ (તાર ફેન્સીંગ બનાવવાની યોજના)
  • પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળશે.
>>> લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા (વર્ષમાં) : આ જીવન એક વખત

અરજી માટે તારીખ : 12/02/2025 થી 18/02/2025 સુધી...

નોંધ :  અરજી ની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે. આપનાં દ્વારા કરાયેલ આ અરજીની પ્રિન્ટ લઇ તાલુકા કચેરીએ જમા કરાવવાનું રહેશે...

જરૂરી ડોકયુમેન્ટ
  • 7-12, 8-A ખાતા નંબર
  • બેન્ક પાસબુક
  • આધાર કાર્ડ નંબર
  • રેશન કાર્ડ નંબર
  • મોબાઈલ નંબર
  • ઇ મેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો
👇👇👇
https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_Wire_Fencing_Application.aspx