જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો....

>> પોસ્ટ <<
  • સર્વેયર
  • એગ્રી એડવાઇઝર
  • ટેલી કોલર
  • કાઉન્સેલર
  • મોબિલાઈઝર
  • કોમ્પ્યુટર ઓપરેટર

>> ભરતી મળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 25/02/2025

સમય : સવારે 11:00 કલાકે

સ્થળ : સરકારી ITI,ઉંઝા,ઉંઝા-વિસનગર,ઐઠોર GIDC, તા.જી. મહેસાણા - 384170




રજીસ્ટ્રેશન ફોર્મ તમે જાતે પણ ભરી શકશો...