GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....
સંયક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રૂપ A અને B CCE
(Combined Competitive Examination)
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી...
>> ગ્રૂપ - A <<
- હેડ ક્લાર્ક
- સિનિયર ક્લાર્ક
- ઓફિસ આસિસ્ટન્ટ
- કલેકટર કચેરીના ક્લાર્ક
- કચેરી અધિક્ષક
>> ગ્રૂપ - B <<
- જુનિયર ક્લાર્ક
લાયકાત : ગ્રેજ્યુએટ
- ફોર્મ શરૂ થવાની તા. : 01/04/2025 (14:00 કલાકે)
- ફોર્મ છેલ્લી તા. : 25/04/2025 (23:59 કલાક)
- ફી ભરવા માટે છેલ્લી તા. : 30/04/2025 (23:59 કલાક)
ઉંમર : 20 થી 45 વર્ષ
-1.jpg)
-2.jpg)
>> પગાર ધોરણ <<
👇👇

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
ચલણ : 400/-
નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે.....પરીક્ષા પધ્ધતિ
- પ્રાથમિક પરીક્ષા (A & B સયુંક્ત MCQ આધારિત)
- મુખ્ય પરીક્ષા
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2023 થી 25/04/2025 નું હોવું જોઈએ..
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 26/04/2022 થી 25/04/2025 નું હોવું જોઈએ..
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...