IDBI (ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી...

પોસ્ટ : જુનિયર આસિસ્ટન્ટ મેનેજર

જાહેરાત ક્રમાંક : 12 /2024-25

કુલ જગ્યા : 650

વયમર્યાદા : 20 થી 25 વર્ષ

લાયકાત : ગ્રેજ્યુએટ

>> જરૂરી તારીખ <<

ફોર્મ શરૂ તા. : 01/03/2025
ફોર્મ છેલ્લી તા. : 12/03/2025
પરીક્ષા તારીખ : 06/04/2025 (અંદાજિત)

ચલણ
SC/ST/PWD માટે : 250/-
અન્ય માટે : 1050/-

ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે..