
JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- સ્વિમિંગ કોચ
- સ્વિમિંગ લાઈફ ગાર્ડ
- બેટમીન્ટન કોચ
લાયકાત : 12 પાસ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
<< ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ >>
📆 તારીખ : 19/02/2025
⏱ સમય : બપોરે 12:00 કલાકે
🏡 સ્થળ : મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા, જ્યુબીલી ગાર્ડન, જામનગર.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
