
MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી) દ્વારા ડિગ્રી ફોર્મ શરૂ.....
ડિગ્રી સર્ટિફિકેટ નું ફોર્મ ભરતા પહેલા તમારી માર્કશીટની તમામ વિગત તપાસી લેવી. તમારી માર્કશીટમાં જે વિગતો હશે તે જ ડિગ્રી માં આવશે જેની નોંધ લેશો અને જો ફેરફાર હોય તો માર્કશીટ માં ફેરફાર કરાવ્યા બાદજ ડિગ્રી ફોર્મ ભરવું હિતાવહ છે. આમ છતાં ડિગ્રી લીધા બાદ કોઈ ફેરફાર કરવાનો થાય અને તેને કારણે જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તે અંગેની તમામ જવાબદારી આપની રહશે.
:: જરૂરી તારીખ ::
- ફોર્મ શરૂ તા. : 03/02/2025
- ફોર્મ છેલ્લી તા. : 15/09/2025
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- છેલ્લી માર્ક શીટ (ફાઇનલ માર્કશીટ)
- SID/ એનરોલમેન્ટ નંબર
- એડ્રેસ પ્રૂફ
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપીઓપન કરો.
👇👇
https://www.mkbhavuni.edu.in/online_degree/portal/mkbu-online-degree-portal/index.php?page=reg_form