RNSBL - રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા ભરતી...

પોસ્ટ : જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેઇની)

ઉંમર : 30 વર્ષ

લાયકાત : ગ્રેજ્યુએટ

:: નોકરી માટે સ્થળ ::
  • જેતપુર
  • સુરેન્દ્રનગર
  • ઉપલેટા
  • વાંકાનેર
  • મોરબી
  • જુનાગઢ
  • હળવદ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ તા. : 18/02/2025
  • ફોર્મ માટે છેલ્લી તા. : 25/02/2025
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://jobs.rnsbindia.com/CurrentOpening.aspx