
પોસ્ટ : જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ
કુલ જગ્યા : 241
ઉંમર : 18 થી 30 વર્ષ
- ફોર્મ શરૂ તા. : 05/02/2025
- ફોર્મ છેલ્લી તા. : 08/03/2025
>>> કમ્પ્યુટર પર અંગ્રેજી ટાઇપિંગમાં ન્યૂનતમ ઝડપ ૩૫ શ.પ્ર.મિનિટ
>>> કમ્પ્યુટર સંચાલનનું જ્ઞાન

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
>>> કમ્પ્યુટર સંચાલનનું જ્ઞાન
પગાર : Rs. 35,400/-
>> પરીક્ષા પધ્ધતિ <<
👇👇

:: ચલણ ::
જનરલ/OBC માટે : 1000/-
SC/ST/એક્સ સર્વિસમેન/દિવ્યાંગ/સ્વતંત્રતા સેનાની માટે : 250/-- ફોટો/સહી
- આધારકાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક સિલેક્ટ કરી ઓપન કરો
👇👇👇
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32912/92214/Index.html