:: પોલીસ ભરતી 2025 ::

LRD - લોક રક્ષક લેખિત પરીક્ષા કોલ લેટર જાહેર...

પરીક્ષા તારીખ : 15/06/2025

પોસ્ટ :  LRD - લોક રક્ષક

જાહેરાત ક્રમાંક : GPRB/202324/1

કોલ લેટર ડાઉનલોડ તા. 07/06/2025

લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ કલાક ૧૩/૦૦ વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

નીચેનું બટન ક્લિક કરી કોલલેટર ડાઉનલોડ કરી શકશો.

 તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..




👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

**************************************************************************
LRD  - લોક રક્ષક લેખિત પરીક્ષા તારીખ જાહેર......

 પરીક્ષા તારીખ 15/06/2025 (અંદાજિત)

>>> નવા નિયમો જોવા માટે : અહી ક્લિક કરો.