ACPC દ્વારા ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી મોક રાઉન્ડ ચોઈસ ફિલિંગ આજ થી શરૂ...

કોર્સ : ડિગ્રી - ડિપ્લોમા ફાર્મસી

ચોઈસ ફિલિંગ માટે તા. : 10/06/2025 થી 15/06/2025

મોક રાઉન્ડ રિઝલ્ટ તા. : 17/06/2025

>>> ચોઈસ ફિલિંગ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

********************************************************************

ACPC દ્વારા ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી એડમિશન ફોર્મ શરૂ...

કોર્સ : ડિગ્રી - ડિપ્લોમા ફાર્મસી

ફોર્મ તારીખ : 03/04/2025 થી 30/05/2025

ફી પ્રોસેસ : 350 + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ

>> બીજી અગત્યની તારીખ <<
👇👇

જરૂરી ડૉક્યુમેન્ટ
  • ફોટો
  • જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે જરૂરી)
  • આવકનો દાખલો (TFW સિલેક્ટ કરેલ હોય તો ફરજિયાત)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ધો. 12 ની માર્કશીટ
  • ગુજકેટ ની માર્કસશીટ
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.