AMC - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી...

પોસ્ટ : સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટર

જાહેરાત ક્રમાંક : 20/2024-25

ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

લાયકાત : 10 પાસ અને

>>> 6 મહિનાનો ફાયરમેનનો કોર્ષ અથવા

>>> ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કોર્ષ

કુલ જગ્યા  : 58

વયમર્યાદા : 35 વર્ષ થી વધુ નહીં

પગાર : Rs. 26,000/- (ત્રણ વર્ષ માટે)

>> અગત્યની તારીખ <<

ફોર્મ શરૂ તા. : 13/03/2025
ફોર્મ છેલ્લી તા. : 27/03/2025

:: ચલણ ::
જનરલ માટે : 500/-
અન્ય માટે : 250/-

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.