ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અમદાવાદ દ્વારા ભરતી...

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

પોસ્ટ : કૂક

પગાર : Rs. 12,026/-

લાયકાત : 10 પાસ

>> તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 25/03/2025

સમય : સવારે 09:00 થી 11:00 કલાક

સ્થળ : GIDC પાણીની ટાંકી પાસે, ભિક્ષુક ગૃહ રોડ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ઓઢવ અમદાવાદ.