નેશનલ આયુષ મીશન અંતર્ગત દ્વારા ભરતી....

પોસ્ટ : યોગ ઇન્સ્ટ્રક્ટર

ઉંમર : 19 થી 45 વર્ષ

:: પગાર ધોરણ ::
  • પુરુષ માટે :- 8000/-
  • મહિલા માટે : 5000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • તારીખ : 06/03/2025
  • સમય : સવારે 11:00 થી 14:00
  • સ્થળ : કરજણ સમિતિ ખંડ, બીજો માળ, જિલ્લા પંચાયત નર્મદા જી. નર્મદા રાજપીપળા