
મીશન વાત્સલ્ય યોજના બનાસકાંઠા હેઠળ ભરતી...
:: પોસ્ટ ::
- મેનેજર/કોર્ડિનેટર
- PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેઇનર
- કૂક
- ડેટા એનાલિસ્ટ
- આઉટ રીચ વર્કર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
રજીસ્ટ્રેશન સમય : સવારે 09 થી 11 કલાક
ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સેવા સદન 2, ભોયતળિયે બ્લોક નં. 33, જોરાવર પેલેસ કંપાઉન્ડ પાલનપુર, બનાસકાંઠા
>> ઇન્ટરવ્યુ તારીખ <<
ક્રમ નં. 1 થી 3 માટે : 07/04/2025
ક્રમ નં. 4 થી 5 માટે : 08/04/2025
