મીશન વાત્સલ્ય યોજના અંતર્ગત ભરતી...

:: પોસ્ટ ::
  • કૂક (રસોઈયા)
  • હાઉસ કીપર
લાયકાત : 10 પાસ

ઉંમર : 21 થી 40 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

તારીખ : 11/03/2025

સમય : સવારે 10:00 થી 12:00 કલાક સુધી

સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહ ની બાજુમાં, અમુલ ડેરી સામે, આણંદ