પોલીસ સબ ઈન્પેકટર અને લોકરક્ષક સંવર્ગની શારીરિક કસોટી પરીણામ બાબતે...


તા. 17/02/2025 નારોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની તથા તા.12/03/2025 નારોજ લોકરક્ષક કેડર સંવર્ગની માં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.

2. નીચે જણાવેલ ઉમેદવાર શારીરિક માપ કસોટીમાં પાસ થતા તેઓનો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર પરીણામમાં સમાવેશ કરવામાં આવેલ છે.


4. આ સિવાય તા.૧૭/૦૨/૨૦૨૫ (બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટ) અને તા.૧૨/૦૩/૨૦૨૫ (લોકરક્ષક કેડર) નારોજ જાહેર કરેલ શારીરિક કસોટીના પરીણામમાં કોઇપણ પ્રકારનો ફેરફાર નથી જે તમામે ધ્યાને લેવુ. સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.