લાઠી તાલુકા પે. સેન્ટર પ્રાથમિક શાળામાં ભરતી...
પોસ્ટ : મધ્યાહન ભોજન સંચાલક
લાયકાત : 10 પાસ
વયમર્યાદા : 20 થી 60 વર્ષ
અરજી છેલ્લી તા. : 05/04/2025 (બપોરના 15:00 કલાક સુધી)
અરજી મોકલવાનું સરનામું : મધ્યાહન ભોજન યોજના શાખા,મામલતદાર કચેરી. લાઠી
અરજી ફોર્મ મેળવાવનું સ્થળ : મામલતદાર કચેરી, લાઠી