રોજગાર ભરતી મેળો....

મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ

તારીખ : 20/03/2025
સમય : સવારે 09:30 કલાકે
સ્થળ : કલ્ચરલ હોલ, DCM આર્ટ્સ & કોમર્સ કોલેજ માંડલ રોડ, વિરમગામ જી. અમદાવાદ

લાયકાત : 10 પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/ડિપ્લોમા