જિલ્લા રોજગાર કચેરી મોડાસા દ્વારા ભરતી...

પોસ્ટ : કેરિયર કાઉન્સેલર

ઉંમર : 21 થી 35 વર્ષ

પગાર : 20,000/-

છેલ્લી તા. : 28/03/2025

અરજી સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી,સી.એસ - 12, બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળજી રોડ મોડાસા.

અરજી નમૂનો કચેરી ખાતેથી જાહેર રજાના દિવસો સિવાય કચેરીના કામકાજના સમય દરમ્યાન વિના મૂલ્યે મેળવી શકાશે.