GUJARAT COMMON ADMISSION SERVICES
" Single Application... Multiple Opportunities..."
GCAS દ્વારા UG એડમીશન ફોર્મ માટે ત્રીજો રાઉન્ડ જાહેર....
નોંધ : વિદ્યાર્થીએ તેની ઓનલાઇન સબમીટ કરેલ અરજી નજીકના હેલ્પ સેન્ટર ખાતે વેરિફાઇ કરાવી ફરજિયાત છે, હેલ્પ સેન્ટર પર અરજી વેરિફાઇ નહીં કરાવી હોય તો તે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં...
ફોર્મ માટે તા. : 07/08/2025 થી 10/08/2025 સુધી...
>> અન્ય બીજી અગત્યની તારીખો <<
👇👇

>> જરૂરી ડોકયુમેન્ટ <<
- આધાર કાર્ડ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
- સ્કૂલ લિવિંગ
- ધો. 10 અને 12 ની માર્કશીટ
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.
******************************************************************
GCAS દ્વારા LLB એડમીશન ફોર્મ માટે બીજો રાઉન્ડ જાહેર....
નોંધ : વિદ્યાર્થીએ તેની ઓનલાઇન સબમીટ કરેલ અરજી નજીકના હેલ્પ સેન્ટર ખાતે વેરિફાઇ કરાવી ફરજિયાત છે, હેલ્પ સેન્ટર પર અરજી વેરિફાઇ નહીં કરાવી હોય તો તે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં...
ફોર્મ માટે તા. : 21/07/2025 થી 25/07/2025 સુધી...
>> અગત્યની તારીખ <<
👇👇

>> જરૂરી ડોકયુમેન્ટ <<
- આધાર કાર્ડ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
- સ્કૂલ લિવિંગ
- ધો. 10 અને 12 ની માર્કશીટ
- ગ્રેજયુએશન ની બધી માર્કશીટ
- મોબાઈલ નંબર
- મેઇલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.
*************************************************************
GCAS દ્વારા UG એડમીશન માટે ખાસ રાઉન્ડ જાહેર...
નોંધ : વિદ્યાર્થીએ તેની ઓનલાઇન સબમીટ કરેલ અરજી નજીકના હેલ્પ સેન્ટર ખાતે વેરિફાઇ કરાવી ફરજિયાત છે, હેલ્પ સેન્ટર પર અરજી વેરિફાઇ નહીં કરાવી હોય તો તે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં...
ફોર્મ માટેની તા. : 14/07/2025 થી 21/07/2025 સુધી...
>> બીજી અન્ય તારીખ <<
👇👇

>> જરૂરી ડોકયુમેન્ટ <<
- આધાર કાર્ડ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
- સ્કૂલ લિવિંગ
- ધો. 10 અને 12 ની માર્કશીટ
- મોબાઈલ નંબર
- મેઇલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.
**************************************************************
GCAS દ્વારા LLB એડમીશન ફોર્મ શરૂ....
નોંધ : વિદ્યાર્થીએ તેની ઓનલાઇન સબમીટ કરેલ અરજી નજીકના હેલ્પ સેન્ટર ખાતે વેરિફાઇ કરાવી ફરજિયાત છે, હેલ્પ સેન્ટર પર અરજી વેરિફાઇ નહીં કરાવી હોય તો તે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં...
ફોર્મ માટે તા. : 01/07/2025 થી 05/07/2025 સુધી...
>> અગત્યની તારીખ <<
👇👇

>> જરૂરી ડોકયુમેન્ટ <<
- આધાર કાર્ડ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
- સ્કૂલ લિવિંગ
- ધો. 10 અને 12 ની માર્કશીટ
- ગ્રેજયુએશન ની બધી માર્કશીટ
- મોબાઈલ નંબર
- મેઇલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.
**************************************************************
GCAS દ્વારા UG એડમીશન ફોર્મ માટે બીજો રાઉન્ડ જાહેર....
નોંધ : વિદ્યાર્થીએ તેની ઓનલાઇન સબમીટ કરેલ અરજી નજીકના હેલ્પ સેન્ટર ખાતે વેરિફાઇ કરાવી ફરજિયાત છે, હેલ્પ સેન્ટર પર અરજી વેરિફાઇ નહીં કરાવી હોય તો તે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં...
જે વિધ્યાર્થીએ જનરલ કેટેગરી માં અરજી કરી છે, અને ધોરણ 12 નો ડેટા ઓટો ફેચ થયો હોય તો તે વિધાર્થીએ ફોર્મ વેરિફાઇ કરાવવાની જરૂર નથી
બીજા રાઉન્ડ માટેની તા. : 29/05/2025 થી 13/06/2025 સુધી...
>> UG માટે બીજી અન્ય તારીખ <<
👇👇

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ + સલગ્ન કોલેજ પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા માટે કોમન એડમિશન પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. આમાં આર્ટ્સ,કોમર્સ,સાયન્સ,રૂરલ અને અન્ય તમામ વિધ્યા શાખાઓનો સમાવેશ થાય છે
નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા B.A., B.Com, B.Sc., BBA, BCA વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે.
ગુજરાત રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત, સેલ્ફ ફાઇનાન્સ, ઓટોનોમસ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.એડ., લો કોલેજોમાં તેમજ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કક્ષાના અને પીએચ.ડી. વગેરે અભ્યાસક્રમોના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
:: સૂચના ::
અરજીકર્તાઓને એ જણાવવામાં આવે છે કે, ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સિવાયના તમામ પ્રોગ્રામ્સમાં હાલ માત્ર ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જ શરૂ કરવામાં આવી છે. સંપૂર્ણ ફોર્મ ફિલિંગ માટે GCAS વેબ સાઇટ પર ચેક કરતાં રેવું.
નોંધ : વિદ્યાર્થીએ તેની ઓનલાઇન સબમીટ કરેલ અરજી નજીકના સેન્ટર ખાતે વેરિફાઇ નહીં કરાવી હોય તો તે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં...
>> એડમીશન માટે નવી તારીખ <<
👇👇

>> વેરિફિકેશન માટે સૂચના <<
👇👇

👉 રજીસ્ટ્રેશન માર્ગદર્શિકા માટે : અહી ક્લિક કરો.
👉 એડમીશન ફોર્મ ભરવા માટે માર્ગદર્શિકા : અહી ક્લિક કરો.
- આધાર કાર્ડ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
- સ્કૂલ લિવિંગ
- માર્કશીટ
- આવકનો દાખલો
- મોબાઈલ નંબર
- મેઇલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.
>> GCAS એડમિશન પ્રોસેસ <<
👇👇