GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...

પોસ્ટ : ગુજરાત વહીવટી સેવા વર્ગ  - , ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ - 2

કુલ જગ્યા : 244
  • નિયમિત ભરતી : 207
  • ખાસ દિવ્યાંગ માટે : 37
લાયકાત : લાયકાત : ગ્રેજ્યુએટ
(કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)

ફોર્મ માટે અગત્યની તારીખ
  • >> ફોર્મ શરૂ થવાની તા. : 07/03/2025
  • >> ફોર્મ છેલ્લી તા. : 23/03/2025
  • >> પ્રિલિમ પરીક્ષા તા. : 20/04/2025
  • >> મુખ્ય પરીક્ષા તા. : 20,11,27,28, સપ્ટેમ્બર 2025 (અંદાજિત)
વયમર્યાદા : 20 થી 35 વર્ષ (છૂટછાટ મળવાપાત્ર)

ખાસ સૂચના : ભરતી ફોર્મ સાથે પરીક્ષા માટે સંમતિ ફોર્મ અને ડિપોઝિટ ફી પણ ભરવાની રહેશે...


>> પગાર ધોરણ <<
👇👇

>> પરીક્ષા રૂપરેખા <<
👇👇

>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન અહી ક્લિક કરો.

:: ચલણ ::
જનરલ ઉમેદવાર માટે : 100
અન્ય ઉમેદવાર માટે : ચલણ નથી

> જરૂરી ડૉક્યુમેન્ટ <
  • ફોટો/સહી
  • નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે. 
ખાસ સૂચના : ભરતી ફોર્મ સાથે પરીક્ષા માટે સંમતિ ફોર્મ અને ડિપોઝિટ ફી પણ ભરવાની રહેશે...

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 GPSC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

👉 સંમતિ ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.


>> વારંવાર પૂછાતા પ્રશ્નો <<
👇👇