GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....
પોસ્ટ
  • બાગાયત મદદનીશ
  • વર્ક આસીસ્ટન્ટ
  • વાયરમેન
  • અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત)
  • ટેકનીકલ આસીસ્ટન્ટ
  • મદદનીશ ગ્રંથપાલ
  • ખેતી મદદનીશ
  • આંકડા મદદનીશ
  • સંશોધન મદદનીશ
  • ગ્રંથપાલ
  • ગ્રંથાલય કારકુન
  • સિનીયર સાયન્ટફીક આસીસ્ટન્ટ
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૩
  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૩
  • અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨
  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨
  • ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩
  • પેટા હિસાબનીશ/સબ ઓડીટર,
  • હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક
  • પશુધન નિરિક્ષક
  • જુનિયર નિરિક્ષક
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)
  • શ્રેયાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩
  • લઘુ ભૂસ્તરશાસ્ત્રી
  • મત્સ્ય અધિકારી (સામાન્ય)
  • ઓપ્થલ્મીક આસીસ્ટન્ટ
  • વર્ક આસીસ્ટન્ટ
  • લેબોરેટરી આસીસ્ટન્ટ
  • એકસ-રે આસીસ્ટન્ટ
  • જુનિયર ફાર્માસીસ્ટ
  • સેનેટરી ઇન્સ્પેકટર
  • આસીસ્ટન્ટ મીનમેન
  • આસીસ્ટન્ટ બાઇન્ડર
  • સ્થાપત્ય મદદનીશ
  • રેખનકાર
  • મિકેનીક
  • જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ
  • ફિઝીયોથેરાપીસ્ટ યુટર કમ ફિઝીયોથેરાપીસ્ટ
  • વાયરમેન
  • કોપી હોલ્ડર
  • ડી.ટી.પી. ઓપરેટર
  • અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
  • સર્વેયર
  • ઓપરેશન થીયેટર આસીસ્ટન્ટ
>> ફોર્મ જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ થવાની તા. : 01/04/2025 (14:00 કલાકે)
  • ફોર્મ છેલ્લી તા. : 25/04/2025 (23:59 કલાક)
  • ફી ભરવા માટે છેલ્લી તા. : 30/04/2025 (23:59 કલાક)

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

ચલણ : 400/-
નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે.....

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2023 થી 25/04/2025 નું હોવું જોઈએ..
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 26/04/2022 થી 25/04/2025 નું હોવું જોઈએ..
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.