
GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....
:: પોસ્ટ ::
- પ્રોજેકટ કો ઓર્ડિનેટર
- ઓપરેશન સપોર્ટ
- ટ્રેઇનર (સોફ્ટ સ્કિલ)
- કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 25/03/2025
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, 108 ઈમરજન્સી, મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કથાવડા રોડ નરોડા અમદાવાદ
